
Maha Navami 2022 Maa Siddhidatri Puja - પુરા વિધિ વિધાનથી કરો મા સિદ્ધિદાત્રી પૂજા – News18 Gujarati
Maha Navami 2022: નવરાત્રીના નવમા દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજા કરવાના નિયમ છે. સિદ્ધિદાત્રી દેવી દુર્ગાનું નવમું સ્વરૂપ માનવામાં આવે છે. નવમીના દિવસે મા સિદ્ધિદાત્રીની વિશેષ પૂજા કરવાથી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકાય છે.
https://gujarati.news18.com/news/dharm-bhakti/maa-siddhidatri-puja-vidhi-navratri-2022-maha-navami-dp-1260504.html
04:11 AM - Oct 04, 2022
Only people mentioned by Manjeetrana in this post can reply