*મગફળીની આવકથી યાર્ડ ઉભરાયું:* સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ યાર્ડમાં 1 લાખ ગુણી મગફળીની આવક નોંધાઈ; હરાજીમાં મણે 1000થી 1350 સુધીના ભાવ બોલાયા
#news #newsupdate #gondal
#news #newsupdate #gondal

12:50 PM - Sep 30, 2022
Only people mentioned by Rjp in this post can reply