Rakesh Poriya @Rjp
18 October, 09:00
*ગોંડલ માર્કેટીંગ યાર્ડ મગફળીથી ઉભરાયું:* ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અઢી લાખ ગુણી મગફળીની આવક નોંધાઈ; 3500 વાહનોની 7 કિમી સુધી લાંબી લાઈનો લાગી
#news #gondal
GopalSoni @GopalSoni
12 October, 02:01
Rakesh Poriya @Rjp
06 October, 05:15
*વિજ્યાદશમીની ઉજવણી:* ગોંડલના કોલેજચોક સંગ્રામસિંહજી ગ્રાઉન્ડમાં 51 ફૂટના રાવણનું દહન કરાયું
#newsupdate #gondal
Rakesh Poriya @Rjp
30 September, 12:50
*મગફળીની આવકથી યાર્ડ ઉભરાયું:* સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ યાર્ડમાં 1 લાખ ગુણી મગફળીની આવક નોંધાઈ; હરાજીમાં મણે 1000થી 1350 સુધીના ભાવ બોલાયા
#news #newsupdate #gondal
Rakesh Poriya @Rjp
29 September, 07:24
*ગોંડલના રાજકારણ પર સૌની મીટ:* જયરાજસિંહ જૂથને રીબડાના અનિરૂદ્ધસિંહ જૂથના જયંતી ઢોલ આપશે જવાબ, સંતાનોને ટિકિટ આપવા બન્ને આગેવાન સામસામે
#news #gondal #Politics #politicsnews
Rakesh Poriya @Rjp
27 September, 04:19
*નવલા નોરતામાં નવદુર્ગાનું આગમન:* આસો નવરાત્રિના પ્રથમ નોરતે ગોંડલ શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલ ખાતે 9 બાળકીઓએ લીધો જન્મ
#navratri #gondal #news #newsupdate
Rakesh Poriya @Rjp
27 September, 11:02
*ડાકલા રાસ આકર્ષણનું કેન્દ્ર:* ગોંડલમાં સર ભગવતસિંહજી મહારાજે ભેટ આપેલ 106 વર્ષ જુની પ્રાચિન ગરબી હજુ પણ યથાવત
#news #navratri #newsupdate #gondal
Rakesh Poriya @Rjp
23 September, 08:04
*ગોંડલ પંથકમાં સિંહ પરિવારના ઘામા:* સિંહ, સિંહણ અને બે બચ્ચા સાથે પંથકમાં આવી પહોંચ્યા, બે આખલાનું મારણ કરતા લોકોમાં ભય
#news #newsupdate #animals #wildanimals # animalnews #lion #indiannewsupdate #gondal
Rakesh Poriya @Rjp
20 September, 08:17
*ગોઝારો અકસ્માત:* ગોંડલના મોવિયા રોડ પર બાઈક સ્લીપ થતા અકસ્માત સર્જાયો; બાઈકચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું
https://divya-b.in/dY9DpkX...
#newsupdate #gondal #accident

Nothing found!

Sorry, but we could not find anything in our database for your search query {{search_query}}. Please try again by typing other keywords.