Rakesh Poriya @Rjp
18 October, 09:00
*ગોંડલ માર્કેટીંગ યાર્ડ મગફળીથી ઉભરાયું:* ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અઢી લાખ ગુણી મગફળીની આવક નોંધાઈ; 3500 વાહનોની 7 કિમી સુધી લાંબી લાઈનો લાગી
#news #gondal
Rakesh Poriya @Rjp
18 October, 07:25
પ. બંગાળની ચાલુ ટ્રેનમાં આધેડ અને યુવક ઝઘડ્યા
#news #crime #crimenews
Rakesh Poriya @Rjp
18 October, 07:24
*કેદારનાથથી 2 કિમી દુર હેલિકોપ્ટર ક્રેશ:* 2 પાયલટ સહિત 7ના મોત; પ્રાઈવેટ કંપનીનું હેલિકોપ્ટર હતું
#newsupdate #kedarnatha #accident
LuenHook @LuenHook
13 October, 06:31
Rakesh Poriya @Rjp
09 October, 03:22
*લાઈટિંગનો અદ્ભૂત નજારો:* મોઢેરા સૂર્ય મંદિરમાં શરૂ થનાર 3D હેરિટેજ લાઇટિંગ શોનો વીડિયો જુઓ દિવ્ય ભાસ્કર પર
#newsupdate #gujartanews #modhera
KailashbenPadhiyar @KailashbenPadhiyar
07 October, 08:16
KailashbenPadhiyar @KailashbenPadhiyar
07 October, 08:16
KailashbenPadhiyar @KailashbenPadhiyar
07 October, 08:17
KailashbenPadhiyar @KailashbenPadhiyar
07 October, 08:18
AahanaGore @AahanaGore
07 October, 08:21
AahanaGore @AahanaGore
07 October, 08:22
Rakesh Poriya @Rjp
07 October, 03:04
*ભેંસ બાદ ગાય અથડાઇ:* આણંદ પાસે ગાંધીનગરથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેન સાથે હવે ગાય અથડાઇ, મુસાફરોના જીવ અધ્ધર થયા
https://divya-b.in/wRHds4W...
Rakesh Poriya @Rjp
07 October, 03:05
Rakesh Poriya @Rjp
06 October, 07:51
*અમદાવાદમાં આબુ જેવો માહોલ:* વહેલી સવારથી શહેરના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડ્યો, રાજ્યમાં ઝાપટાં પડવાની શક્યતા
#news #newsupdate #ahmedabad
Rakesh Poriya @Rjp
06 October, 07:50
*'દહેજની બીમારી'નો ભોગ બની MBBS યુવતી:* 12 લાખ માટે તોડ્યા લગ્ન, ડોક્ટર યુવકના પરિવારે યુવતીના ઘરે પહોંચીને કરી ધમાલ, બંનેએ નોંધાવી ફરિયાદ
#newsupdate #rajasthan
Rakesh Poriya @Rjp
06 October, 05:15
*વિજ્યાદશમીની ઉજવણી:* ગોંડલના કોલેજચોક સંગ્રામસિંહજી ગ્રાઉન્ડમાં 51 ફૂટના રાવણનું દહન કરાયું
#newsupdate #gondal
Rakesh Poriya @Rjp
05 October, 07:43
*શ્રદ્ધા ભર'પૂર':* વિશ્વપ્રસિદ્ધ રૂપાલ વરદાયિની માતાની સદીઓની પરંપરા મુજબ 'પલ્લી' નીકળી, લાખો લિટર ઘીનો અભિષેક કરાયો
#newsupdate #navratri #gujaratnews
Dk_ Thakur @abhitab12
05 October, 02:25
Rakesh Poriya @Rjp
05 October, 05:19
*ઉત્તરાખંડમાં 500 મીટર ઊંડી ખીણમાં બસ ખાબકી:* દુર્ઘટનામાં 25નાં મોત, બસમાં 50 જાનૈયા હતા; લોકોએ મોબાઇલની ફ્લેશ લાઇટથી મૃતદેહો શોધ્ય
#newsupdate #accident
Rakesh Poriya @Rjp
04 October, 06:34
*આતંકવાદનું ખતરનાક ષડયંત્ર:* ઘરમાં નોકર બનેલા આતંકીએ કેચ-અપની બોટલથી J&Kના DGનું ગળું કાપ્યું, આતંકી સંગઠને કહ્યું- અમિત શાહને અમારી આ ભેટ
#newsupdate #crime #murder
Rakesh Poriya @Rjp
04 October, 06:33
'ગરુડ'માંથી 37 બાળાઓ માતાજીનો વેશ ધરી ઉતરે
#navratri #rajkot #newsupdate
Rakesh Poriya @Rjp
03 October, 06:36
*હવે દુબઈ જવું આસાન:* વિઝા માટે કોઈ સ્પોન્સરની જરૂર નહીં પડે, પેરન્ટ્સ પણ સંતાનોને 25 વર્ષની ઉંમર સુધી સ્પોન્સર કરી શકશે, આજથી નવા નિયમો
#news #newsupdate #abroadnews
Rakesh Poriya @Rjp
02 October, 12:36
*મેટ્રોને 50 હજારનું નુકસાન પહોંચાડ્યું:* અમદાવાદની એપરલ પાર્કની મેટ્રો ટ્રેનમાં TATA લખાણ લખીને 3 યુવાને નુકસાન કર્યું, ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ
#ahmedabad #newsupdate
Rakesh Poriya @Rjp
02 October, 12:29
*શું ભગતસિંહને ફાંસીથી બચાવી શકતા હતા:* ગાંધી પર ઉઠી રહેલા આવા 5 સવાલોની કહાની
#news #newsupdate #mkgandhi
Rakesh Poriya @Rjp
01 October, 05:48
*PM મોદીએ 5G સર્વિસ લોન્ચ કરી:* ઈન્ડિયન મોબાઇલ કોંગ્રેસમાં PMએ સિમ્યુલેટર પર ડ્રાઇવિંગ કર્યું, મોબાઇલ કંપનીઓનાં પ્રેઝન્ટેશન જોયાં
#news #newsupdate #5g
Rakesh Poriya @Rjp
01 October, 05:45
*માતાના આ મંદિરમાં સાત્ત્વિક બલિની પરંપરા:* અહીં ચોખા નાખતાં જ બકરો બેભાન થાય છે; સહેજપણ લોહી વહેતું નથી, પૂજા કર્યા પછી બકરાને છોડી દેવામાં આવે છે
#indiannews
Rakesh Poriya @Rjp
01 October, 05:42
આ સફર ક્યારેય પૂરી ન થાય એવો અદભુત આનંદ આવશે
#news #newsupdate #ahmedabad
Rakesh Poriya @Rjp
30 September, 12:53
*અનંત અંબાણી સોમનાથમાં:* મહાદેવને શીશ ઝુકાવી દોઢ કરોડનું દાન અર્પણ કર્યુ, 61.71 લાખ સુવર્ણ કળશ માટે અને 90 લાખના ચાંદીના વાસણો દાનરૂપે અર્પણ કર્યા
#news #businessman
Rakesh Poriya @Rjp
30 September, 12:50
*મગફળીની આવકથી યાર્ડ ઉભરાયું:* સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ યાર્ડમાં 1 લાખ ગુણી મગફળીની આવક નોંધાઈ; હરાજીમાં મણે 1000થી 1350 સુધીના ભાવ બોલાયા
#news #newsupdate #gondal
Rakesh Poriya @Rjp
30 September, 05:55
*સૂર્યમંડળની અધિષ્ઠાત્રી છે દેવી સ્કંદમાતા:* નોરતાના પાંચમા દિવસે આ દેવીની પૂજા કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે
#news #newsupdate #navratri